વર્ષ 2024માં સરથાણા પોલીસ ચોપડે નોંધાયેલા રૂપિયા 9.45 કરોડની છેતરપિંડી કેસમાં ફરાર આરોપી દિપક ઉર્ફે દીપેશ ઉર્ફે દિપો ધીરુભાઈ કાતરીયા ની ગોડાદરા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે ધરપકડ કરી હતી.આરોપી આણી ટોળકી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રાન્ચ તેમજ ઓફિસો ખુલી હતી. જેમાં વિવિધ ઓનલાઈન પ્રોડક્ટની સસ્તા ભાવે વેચાણ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેના ઓર્ડર લઈ રૂપિયા પરત કરવામાં આવ્યા નહોતા. ઉપરાંત લોન આપવાના બહાને પણ રૂપિયા પડાવ્યા હતા. યંગે