પવિત્ર શ્રાવણ માસ અને કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન અને આરતીનો લાભ લઈ ભાવીકો ધન્ય બન્યા .
Veraval City, Gir Somnath | Aug 19, 2025
શ્રાવણ કૃષ્ણ એકાદશી પર સોમનાથ મહાદેવને વૈષ્ણવ દર્શન શૃંગારથી શોભિત કરવામાં આવ્યા હતા. આ શ્રૃંગાર શૈવ અને વૈષ્ણવ ભક્તોના...