ગોધરા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયોજિત કલા ઉત્સવ માં 715 જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Godhra, Panch Mahals | Aug 8, 2025
રાજ્યકક્ષાએથી મળેલ સૂચના અને માર્ગદર્શન મુજબ, પંચમહાલ જિલ્લાનો માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ 2025 તા. 07/08/2025, ગુરુવારના...