ધ્રાંગધ્રા: રાજસીતાપુર ગામે પીજીવીસીએલ પેટા કચેરીનો સામાન કર્મચારીએ જ વેચી નાખ્યો પીજીવીસીએલના અધિકારીએ બે સામે નોંધાઈ ફરિયાદ
ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર પેટા પીજીવીસીએલ કચેરીનો સામાન ડ્રાઇવર ભંગારમાં વેચી નાખતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં કર્મચારી દ્વારા ભંગારના ડેલામાં વીજી કચેરીનો માલ સામાન વેચતો હોવાના સીસીટીવી સામે આવ્યો હતો બનાવ અંગે વીજ તંત્રના અધિકારીએ ગેરરીતિ આચરનાર કર્મચારી તથા ભંગાર લેનાર સામે તાલુકા પોલીસમાં નોંધાઈ ફરિયાદ