લખતર: લખતર ખાતે લખતર તાલુકા ભાજપ સંગઠન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે કરવામાં
લખતર ખાતે આજરોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 75 માં જન્મદિવસ નિમિત્તે લખતર સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં ભારત તેમજ ગુજરાત માં નરેન્દ્ર મોદીના જન્મદિવસની લઈ ગાંધી જયંતી સુધી સેવા પખાળીયાની ઉજવણી ના ભાગરૂપે આજરોજ લખતર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દેશના વડાપ્રધાનના સ્વાસ્થ્ય માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ લખતર સરકારી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું હતું