લીંબડી: લીંબડી ભોગાવો નદી કાંઠે આવેલા સુરાપુરા બારડબાપુ ધામ ખાતે ભાવિકો માટે નવા હોલનુ નિર્માણ થતા હોમ હવન યજ્ઞનું આયોજન કરાયુ.
Limbdi, Surendranagar | Jul 20, 2025
લીંબડી એટલે છોટા કાશી.સંત સુરા અને સુરવીરોની ભુમી ભોગાવો નદી કાંઠે મોટા મંદિર સામે એક વખતની સમરાંગણ ભુમી જ્યાં ગૌધનની...