આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. 2 ઈસમો જેઓએ દાહોદના 4 મિલમાંથી અલગ અલગ સામાન લઈ અને રૂપિયા નહીં આપતા રૂપિયા 35,91,000ની છેતરપિંડી કરતાં દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.