નડિયાદ સરદાર ભુવન ની 46 દુકાનો નો આવતીકાલ સુધી કબજો સોંપવા મનપા ની તાકીદ. ગુજરાત હાઇકોર્ટ ના આદેશ બાદ મનપા અને દુકાનદારો વચ્ચે સધાઈ હતી સમજૂતી. નડિયાદ મનપા દ્વારા કાશિબા પાર્ક માં શેડ તૈયાર કરી દુકાનદારો ને વિકલ્પ આપવામાં આવ્યો. નડિયાદ ના સરદાર ભુવન ની દુકાનો કાંસ ઉપર બનાવાઈ છે જેનો સ્ટેબીલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.