માળીયા: માળીયા મીયાણાના નવલખી રોડ પર સીએનજી રીક્ષા અને બે બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના કરૂણો મોત...
Maliya, Morbi | Oct 21, 2025 માળીયા મીયાણા પોલીસ મથક હેઠળ આવતા નવલખી રોડ પર 10 તારીખ 19 ઓક્ટોબરના મોડી રાત્રિના શિવાંશ કોલ સામેથી પસાર થતી સીએનજી રીક્ષાના ચાલકે એક સ્પ્લેન્ડર બાઈક અને બુલેટને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બે બાઈક ચાલક અને એક રીક્ષામાં બેઠેલ એમ કુલ ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. જે બાદ આ બનાવમાં રીક્ષા ચાલક વિરોધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે...