સાયલા: સાયલા લાલજી મહારાજ ની જગ્યા માં ચાલતી ભાગવત્ સપ્તાહ ના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી કરવા માં આવી હતી
Sayla, Surendranagar | Sep 1, 2025
સાયલા લાલજી મહારાજ મંદિરના પ્રાંગણમાં ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે કૃષ્ણ ચરિત્રથી રૂક્ષ્મણી વિવાહ સુધીના પ્રસંગોની ઉજવણી...