વટવા: લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન 7એ ચોરીના વાહનો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા
અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર બે ઇસમોને ચોરીના વાહનો સાથે પકડી પાડી વાહન ચોરીના કુલ ૦૬ અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ - ઝોન-૭...