ચામુંડા નગર સોસાયટીમાં ભરાયેલા પાણીમાં ફસાયેલા ત્રણ શ્વાન ના બચ્ચાઓને જીવ દયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરી બચાવ્યા
Palanpur City, Banas Kantha | Jul 5, 2025
પાલનપુરના ગઠામણ પાટીયા પાછળ આવેલી ચામુંડા નગર સોસાયટીમાં ભારે વરસાદના પગલે 15 ફૂટ જેટલા પાણી ભરાયા હતા ત્યારે શુક્રવારે...