ચોટીલા: ચોટીલા તાલુકામાં ધમધમતી વર્ની એન્વિરો કેર લિમિટેડ સામે કાર્યવાહી, અન્ય શહેરોમાંથી વેસ્ટેજ કેમિકલ લાવી બોરવેલમાં નિકાલ
Chotila, Surendranagar | Sep 11, 2025
ચોટીલા તાલુકાના સુરૈઇ ગામમાં આવેલી વર્ની એન્વિરો કેર લિમિટેડ કંપની સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કડક કાર્યવાહી કરી...