વડાલી: ચુલ્લા ગ્રામ પંચાયત વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ બંધ થાય તેને લઈ મામલતદાર કચેરીએ અને PIને આવેદનપત્ર આપવામાં આવ્યું
Vadali, Sabar Kantha | Aug 30, 2025
વડાલી તાલુકાની ચુંલ્લા ગ્રામ પંચાયત દ્વારા વડાલી મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને અને વડાલી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ...