અમીરગઢ ખાતે મંગળવારે મોડી રાત્રે 10:30 કલાકની આસપાસ બે સાધુ વચ્ચે કોઈ વાતચીતને લઈ અને બબાલ થતાં એક સાધુએ બીજા સાધુને ચીપિયા વડે હુમલો કરતા સાધુ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે સમગ્ર ઘટના મામલે પોલીસ ઘટનાએ પહોંચી તપાસ હાથ ધરી હતી