દશાલાડ જ્ઞાતિ દ્વારા સમૂહ ભોજન નું આયોજન કરાયું. નુતન વર્ષની શરૂઆતમાં કાલોલ રામજી મંદિર મોઢેશ્વરી માતાના મંદિરમાં તેમજ શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે મંદિર રોશની થી શણગારવામાં આવેલ મંદિરના પ્રાંગણમાં આતશબાજી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત દ્વારા સમૂહ ભોજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.