કલ્યાણપુર: સાંસદોની ફંડ વાપરવામાં પણ કંજૂસાઈ ને લઈ આમ આદમી પાર્ટી ના બલદેવ ગઢવી એ આપી પ્રતિક્રિયા.
Kalyanpur, Devbhoomi Dwarka | Jul 17, 2025
રાજ્યના 26 સાંસદો ફંડ વાપરવામાં પણ આળસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારસુધીમાં 26 સાંસદોને 254 કરોડ રૂપિયા ફાળવાયા...