ઝઘડિયા: ઝઘડીયા તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા સરપ્રાઈઝ ચેકિંગ, ૫ ટ્રક ઝડપાયા, રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત.
Jhagadia, Bharuch | Aug 26, 2025
ઝગડિયા તાલુકાના વાઘપુરા રોડ, ભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના...