કાંકરેજ: ચાંગા ખાતે ધારાસભ્ય અમૃતજી ઠાકોર ની દીકરી ના લગ્નના સત્કાર સમારંભમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા
કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે ધારાસભ્ય અમૃતજી ઠાકોર ની દીકરી ના લગ્ન પ્રસંગના સહકાર સમારંભમાં આજે 6 કલાકે મળેલી વિગતો પ્રમાણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમે ચાવડા સહિત ધારાસભ્યો તેમજ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહી દીકરીને આશીર્વાદ પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી.