કપડવંજ: પીઠાઈ ટોલનાકા પાસેથી 4MEC ડ્રગ્સ સાથે ઝડપાયેલ બે ઇસમોને કપડવંજ સેશન્સ કોર્ટે 14 વર્ષ સખત કેદની સજા ફટ કરી
વર્ષ 2023 માં ડ્રગ્સ ની હેરાફેરી કરતા ઝડપાયેલા બે ઇસમો ને 14 વર્ષ ની સજા ફટકારતી કપડવંજ કોર્ટ,રઈશ મહંમદ અને ફૈયાઝ અહેમદ નામના બે ઇસમો ને વર્ષ 2023 માં અમદાવાદ NCB એ ડ્રગ્સ ના કેસમાં ઝડપ્યા હતારઈશ મહંમદ નામનો ઇસમ પીઠાઈ ટોલનાકા પાસે એસટી બસમાં ડ્રગ્સ ની હેરાફેરી કરતા ઝડપાયો હતો જેની પાસે થી 1 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે રઈશ ને ડ્રગ્સ આપનાર ફૈયાઝ અહેમદ અમદાવાદ સ્થિત તેના