ખેરગામ: ધારાસભ્ય નરેશ પટેલને મંત્રી બનતા ખેરગામના આગેવાનોએ ગાંધીનગર ખાતે શુભેચ્છક મુલાકાત કરી
ગણદેવી મઠ વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ફરી કેબિનેટ મંત્રી તરીકે નિમણૂક થતા ગાંધીનગર ખાતે ખેર ગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેર ગામના આગેવાનોએ મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.