મોરબી: મોરબી-રાજકોટ હાઇવે પર મિતાણા નજીક અકસ્માતના પગલે સર્જાયો લાંબો ટ્રાફિક જામ, પોલીસ ટીમો સ્થળ પર પહોંચી....
Morvi, Morbi | Aug 9, 2025
મોરબી - રાજકોટ હાઇવે ઉપર મિતાણા નજીક આજરોજ શનિવાર બપોરે એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોય જે બાદ બંને વાહન...