રાજકોટ પૂર્વ: શહેરના પારેવડી ચોક પાસે માનસિક અસ્થિર વ્યક્તિએ ધમાલ મચાવી, પોલીસે દોરડા બાંધી પકડ્યો
Rajkot East, Rajkot | Aug 14, 2025
રાજકોટ: શહેરના પારેવડી ચોક નજીક એક માનસિક અસ્થિર વ્યક્તિએ જાહેરમાં ચારથી પાંચ લોકોને માર મારતા ભારે અફરાતફરી મચી ગઈ હતી....