રાજકોટ પૂર્વ: બાપા સિતારામના મંદિરમાં તોડફોડ કરવાના મામલે પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણભાઈ સોરાણીએ આપી સ્પષ્ટતા
રાજકોટ: બાપા સિતારામના મંદિરમાં તોડફોડ કરવાના મામલે પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પતિ પ્રવિણભાઈ સોરાણીએ આપી સ્પષ્ટતા કરી હતી