આડેસર ખાતે ભીમ આર્મીના હોદ્દેદારોની મીટિંગ મળી હતી. જેમાં રાપર તાલુકાના ભીમ આર્મીના પ્રમુખની વરણી કરાઈ હતી સાથે તાલુકાના અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી. ભીમ આર્મીને રાપર તાલુકાને મજબૂત બનાવવા માટે રાજેશભાઈ પાલાભાઈ પરમારને પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હતી.