જેતપુરના ચારણ પુલ પાસે અકસ્માત, કાર અને રીક્ષા નો અકસ્માત, વીજપોલ અને સીસીટીવીના કેમેરા નો કોલ ક્ષતિગ્રસ્ત થયા,
Jetpur City, Rajkot | Sep 14, 2025
જેતપુરમાં આજરોજ અકસ્માત સર્જાયો હતો જેમાં જેતપુરના સારંગપુર નજીક કાર અને રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો જેમાં રીક્ષા ચોટીલા થી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ટક્કર મારતા રીક્ષા વીજપોલ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો