દાહોદ: ઢોર ચારવા ગયેલા વ્યક્તિને માર મારતા આઠ જેટલા લોકો થયા ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Dohad, Dahod | Oct 20, 2025 દાહોદ તાલુકાના ધામરડા ખાતે ઢોર ચારવા ગયેલ વ્યક્તિઓને માર માર્યા હતા મહિલા પુરુષો સહિત લોકો ઘાયલ થયા હતા તેઓને તાત્કાલિક 108 ની મદદથી દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઘટનાને લઈને પોલીસની જાણ કરતાં પોલીસને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી