વડોદરા: શહેરમાં દાંડિયા બજાર જંબુબેટ વિસ્તારમાં ઘરની બહાર નીકળતા દૂષિત પાણીના દર્શન, લોકોને હાલાકી
Vadodara, Vadodara | Aug 24, 2025
વડોદરા : સ્માર્ટ સિટીના દાંડિયા બજાર વિસ્તારમાં જંબુબેટ રામવે પ્લાઝા પાસે ઉભરાતી ઘટનાના દૂષિત પાણી રોડ ઉપર ફરી વળ્યા...