Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh

અમદાવાદ શહેર: શાહીબાગ તરફના રિવરફ્રન્ટ પર એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો

અમદાવાદના શાહીબાગ તરફના રિવરફ્રન્ટ પર એક સાથે ચાર ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.અકસ્માતમાં એક ગાડીમાં મહિલા દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા જોકે અકસ્માત થતા મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.