સાંતલપુર: ઝઝામ નજીક કેનાલ પર જર્જરીત બ્રિજને પગલે.જિલ્લા કલેકટર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધીત જાહેરનામું પ્રસિદ્ધ
Santalpur, Patan | Jul 22, 2025
સાંતલપુર તાલુકાના ઝઝામ નજીક આવેલ નર્મદા કેનાલ પરનો બ્રિજ જર્જરિત બનતા અઘટિત અકસ્માતની સંભાવના ને પગલે સુરક્ષાના ભાગરૂપે...