જૂનાગઢ: નવરાત્રીની પૂર્વરાત્રીએ જિલ્લા પોલીસ વડા નું બાઈક પર પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ, વેપારીઓને આપી ચેતવણી
જુનાગઢમાં નવરાત્રીની પૂર્વ રાત્રીએ જિલ્લા પોલીસ વડા નું બાઈક પેટ્રોલિંગ પોલીસ કાફલા સાથે એસપી સુબોધ ઓડેદરા એ કર્યું મોડી રાત્રે પેટ્રોલિંગ લારી-ગલ્લાના વેપારીઓને આપી ચેતવણી ગ્રાહકોના આડેધડ પાર્કિંગ સામે નિર્વિવાદ કાર્યવાહી થશે – જુનાગઢ પોલીસનો કડક સંદેશ ઝાંઝરડા ચોકડીથી ખામધ્રોળ સુધી કરાયું પેટ્રોલિંગ