પાલિકાની મુખ્ય કચેરી બહાર આશા વર્કર બહેનોએ મોરચો માંડી વેતન અંગે કરી માંગ,ભારે સુત્રોચાર સાથે વિરોધ
Majura, Surat | Sep 15, 2025 પાલિકાની મુખ્ય કચેરી બહાર આશા વર્કર બહેનોએ મોરચો માંડી વિરોધ નોંધાવ્યો હતો.pmjay યોજના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયાની કામગીરી કરવામાં આવી હતી.આ સિવાય અન્ય કામગીરી કરવા છતાં 150 બહેનોને વેતનથી વંચિત રાખવામાં આવી છે.જે વેતન ની માંગ સાથે આશા વર્કર બહેનો દ્વારા પાલિકા કમિશ્નર ને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી હતી.