થાનગઢ: થાનગઢ ખાતે શખ્સ વિરુધ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુન્હો નોંધાયો
થાનગઢ પોલીસ મથક નજીક સ્ટાફ ટ્રાફિક અંગે કામગીરી કરતા હોય તેવા સમયે રિક્ષા ચાલક કિશનભાઇ રાજેશભાઈ પારધી નશાની હાલતમાં રિક્ષા ચલાવતા હોવાથી પોલીસે શખ્સની અટકાયત કરી ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.