દસાડા: ONGC ના આર્થિક સહયોગથી મોટી મજેઠી ખાતે આવેલ આશ્રમશાળામાં બાળકોને ફુલસકેપ ચોપડાનું વિતરણ કરાયું
Dasada, Surendranagar | Jul 19, 2025
મોટીમજેઠી ખાતે આત્માનંદજી આશ્રમશાળા અને પરિશ્રમ સ્કૂલમાં ઓએનજીસી દ્વારા વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં...