કતારગામ: રાંદેર વિસ્તારમાંથી રાંદેર પોલીસે રેડ દરમિયાન પાંચ કપલ સહીત તે લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે.
Katargam, Surat | Sep 21, 2025 સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક બંગલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દારૂડો પાડીને પાંચ કપલ સહિત તે લોકોને ઝડપી પાડ્યા છે. દારૂનો નશો એટલો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો ચાલી પણ ન શકે તેમ હતી પોલીસે દારૂની બોટલ બીયર અને મોબાઈલ ફોન સહિત કુલ 1.21 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.