દસ્ક્રોઈ: શહેરમાં SP રિંગ રોડ પર 5 ફૂટ પાણીમાં SUV ફસાઈ, સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બચાવ્યા
Daskroi, Ahmedabad | Aug 24, 2025
SP રિંગ રોડ પર 5 ફૂટ પાણીમાં SUV ફસાઈ અમદાવાદમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,...