માણસા: પુંધરા ગામે જિલ્લા ગ્રામ્ય નિયામકે રૂબરૂ મુલાકાત કરી આવાસના કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો
Mansa, Gandhinagar | Sep 10, 2025
જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક જે.એસ.વેગડા પુંધરા ગામની મુલાકાતે આવ્યા હતા. જ્યાં બાકી તમામ પ્રગતિ હેઠળના આવાસોના...