આજે તારીખ 05/01/2026 સોમવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. લીમડી પોલીસ દ્વારા મોટર સાયકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો. જેમાં પોલીસે કુલ 8,160 રૂપિયાનો દારૂ જપ્ત કરી આરોપી વિરુદ્ધ સાંજે 5.30 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.