કેશોદ: કેશોદ એસટી બસ સ્ટેશનમાં ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ બારી બાબતે પેસેન્જર અને ડેપો મેનેજર નો ઓડિયો વાયરલ
કેશોદ એસટી બસ સ્ટેશનમાં ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ બારી બાબતે પેસેન્જર દ્વારા ડેપો મેનેજર ને રજૂઆત કરાતા ડેપો મેનેજર દ્વારા પેસેન્જર ને ઉડાવ જવાબ , ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ