તળાજા: પ્રતાપરા ગામે ઈશુદાન ગઢવી ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ
આમ આદમી પાર્ટી દ્વારા જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 14 9 2025 ના રાત્રિના દસ કલાક દરમિયાન તળાજા તાલુકાના પીથલપુર જિલ્લા પંચાયત સીટ ખાતે પ્રતાપરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ઈશુદાન ભાઈ ગઢવી ની ઉપસ્થિતિમાં ગુજરાત જોડો જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું