દાહોદ: દાહોદ સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાય ગહોરી નો તહેવારની થઈ ઉજવણી
Dohad, Dahod | Oct 22, 2025 આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં તહેવારોમાં અલગ અલગ પરંપરાગત રીતે ઉજવણી કરતા હોય છે તેના જ ભાગરૂપે દાહોદ શહેર સહિત ગરબાડા ગાંગરડી સહિત વિસ્તારોમાં ગાય ગોહરી નો કાર્યક્રમ યોજાતો હોય છે તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા