વઘઇ: ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા યોજાયેલ આહવા - ૧ જિલ્લા પંચાયત સીટ ના સ્નેહમિલન સમારોહ યોજાયો ધારાસભ્ય હાજર
ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા યોજાયેલ આહવા - ૧ જિલ્લા પંચાયત સીટ ના સ્નેહમિલન સમારોહમાં ડાંગના ધારાસભ્ય વિજય પટેલ .સહભાગી થઈને સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી. આ અવસરે સ્થાનિક આગેવાનો તથા પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ સાથે ઊર્જાત્મક સંવાદ સાધ્યો.સ્વદેશી એ આત્મનિર્ભર ભારતનો પાયો છે ત્યારે આજના આ અવસરે 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ ને સાર્થક કરવા સૌને હાકલ કરી.