દસ્ક્રોઈ: વિરાટ નગર હત્યાના આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા રિ કન્સ્ટ્રક્શન કરાયું
વિરાટનગર બ્રિજ નીચેથી મર્સિડીઝ કારની ડેકીમાંથી મળેલા બિલ્ડરના મૃતદેહ બાદ અમદાવાદ પોલીસે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા, મોટા કાફલા સાથે ધટના સ્થળે રિ કન્સ્ટ્રક્શન...