મોરબી: મોરબી જિલ્લામાં પરવાના વાળા હથિયારમાંથી ફાયરિંગ કરી વિડીયો બનાવી વાયરલ કરનાર આરોપીની ધરપકડ કરતી પોલીસ...
Morvi, Morbi | Sep 2, 2025
મોરબી જિલ્લામાં એક ઇસમ દ્વારા પરવાના વાળા હથિયારમાંથી ફાયરિંગ કરી તેનો વિડીયો બનાવી facebook તથા Instagram સહિતના સોશિયલ...