દાહોદ જિલ્લામાં એસઆઈઆર માટે કુલ ₹૧6,93 002 ફોર્મ મતદારોને વિતરિત કરાયા હતા તે ફોર્મ મતદારોએ ભરીને તારીખ 23 નવેમ્બર સુધીમાં ચૂંટણી કર્મચારીઓને પરત આપવાના હતા ત્યારે તેના અંતિમ ચરણ બાદ જિલ્લામાંથી તમામ 16,93, 00૨ ફોર્મ વિતરીત કરી દેવાયા ને ભરાઈને પરત કુલ 15,93,940 ફોર્મ ઓનલાઈન કરી દેવાયા છે. જિલ્લા ચૂંટણી વિભાગની માહિતી પ્રમાણે 100% કામગીર