ચોટીલા: નાયબ કલેકટર ચોટીલા ની બદલીના ઓડિયો ક્લિપ વાયરલ અંગે નાયબ કલેક્ટર એચ.ટી.મકવાણા આપી પ્રતિક્રિયા
Chotila, Surendranagar | Jul 15, 2025
ચોટીલા નાયબ કલેકટર એચડી મકવાણાની ટૂંક સમયમાં બદલી થશે તે અંગેનો ભૂમિ આવો ના whatsapp ગ્રુપમાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી...