માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ સદ્દાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનારી ઐતિહાસિક જનસભાને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ૪૦૦થી વધુ ઉત્સાહી કાર્યકરો ખડે પગે શિસ્તબદ્ધ રીતે ઉપસિ્થત રહેવાના હોય, તે માટે સંપૂર્ણ આયોજન, જવાબદારીઓનું વહેંચણું અને જરૂરી માર્ગદર્શન આપવા માટે મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.