થાનગઢ: થાનગઢ ના આઝાદ ચોક ખાતે સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ
થાનગઢ શહેરમાં વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરતા હોય જે બાબતે ડીવાયએસપી વિશાલભાઈ રબારી તથા પીઆઇ ટીબી હિરાણી દ્વારા સતત બીજા દિવસે પણ ટ્રાફિક ડ્રાય યોજી હતી જે દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકોને દંડ આપી કાર્યવાહી હાથ ધરી હતી