દેવગઢબારીયા: દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના રેઢાણા એપ્રોચ રોડ ખાતે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઇ
આજે તારીખ 27/11/2025 ગુરુવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગોની મરામતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે, જે અન્વયે દાહોદ જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા દેવગઢ બારિયા તાલુકાના રેઢાણા એપ્રોચ રોડ ખાતે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.