રાજકોટ: પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પધાર્યા, એરપોર્ટ કર્મચારીઓ સાથે સેલ્ફી પડાવી રાંચી જવા રવાના
Rajkot, Rajkot | Nov 18, 2025 આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ પ્રખ્યાત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પધાર્યા હતા.ત્યારબાદ એરપોર્ટના કર્મચારીઓ સાથે સેલ્ફી પડાવી તેઓ રાચી જવા માટે પ્રાઇવેટ જેટમાં રવાના થયા હતા.